CM ભુપેન્દ્ર પટેલ સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ડો.અમીબહેન યાજ્ઞિક સાથે કનેક્ટ ગુજરાતની વિશેષ વાતચીત
અમદાવાદમા ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવાર છે તો તેમની સામે કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ ડો અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે.
/connect-gujarat/media/post_banners/7b81255b445a7b92b3b7edf82b74606c3ac37558818ccab623b31898344033e3.webp)
/connect-gujarat/media/post_banners/0bacb2c4515b1a307aa98fbf7378b405b06b6c8372c9d043023fd71a6fd02ea1.jpg)