Connect Gujarat
અમદાવાદ 

CM ભુપેન્દ્ર પટેલ સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ડો.અમીબહેન યાજ્ઞિક સાથે કનેક્ટ ગુજરાતની વિશેષ વાતચીત

અમદાવાદમા ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવાર છે તો તેમની સામે કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ ડો અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે.

X

અમદાવાદમા ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવાર છે તો તેમની સામે કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ ડો અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે. કોંગ્રેસનાં ઉમેદવાર ડો.અમીબેન યાજ્ઞિક દ્વારા પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રી સામે કોંગ્રેસમાંથી ડો અમીબેન યાજ્ઞિકે ઉમેદવારી કરી છે. ડો અમીબેન યાજ્ઞિક જે પોતે વકીલ છે અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે. ત્યારે તેઓએ ઘટલોડિયામાંથી ઉમેદવારી નોંધાવી છે ત્યારે તે ઘરે ઘરે અને ગલીએ ગલીએ જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે તેઓ દ્વારા પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસનાં ઉમેદવાર ડો.અમીબહેન યાજ્ઞિકે કનેક્ટ ગુજરાત સાથે વિશેષ વાતચીત કરી હતી.

Next Story