ગુજરાત તાપી : દ.ગુજરાતના ખેલાડીઓને રાજ્ય સરકારની ભેટ, સીએમ ભુપેન્દ્ર પટેલ રમતગમત સંકુલના નિર્માણ કાર્ય સમીક્ષા કરશે તાપી જિલ્લામાં 28 કરોડના ખર્ચે રમતગમત સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે જેના કર્યાની સમીક્ષા કરવા સીએમ ભુપેન્દ્ર પટેલ મુલાકાત કરશે. By Connect Gujarat 04 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn