ઇન્ડિયન પ્રીમિયર લીગSRH vs MI : મુંબઈએ સનરાઇઝર્સને 14 રનથી હરાવ્યું, અર્જુન તેંડુલકરની ઓવરમાં હૈદરાબાદની ટીમ 20 રન ન બનાવી શકી IPLની 16મી સિઝનની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ પર 14 રનથી હરાવ્યું હતું. By Connect Gujarat 19 Apr 2023 14:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn