ધર્મ દર્શનઅમદાવાદ: પર્યાવરણના જતનના હેતુસર શ્રીજીની પ્રતિમાનું ઇકોફ્રેન્ડલી રીતે વિસર્જન, ભક્તો બન્યા આસ્થામાં લીન વિદાય આપતા પહેલા વિધિ વિધાન સાથે આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ અને ઢોલ નગારા સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી By Connect Gujarat 04 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn