ભરૂચ: શ્રીનગરમાં યોજાયેલ આઈસસ્ટોક સ્પર્ધામાં નેત્રંગના પ્રાથમિક શિક્ષકોએ હાંસલ કર્યો ગોલ્ડમેડલ
સમર નેશનલ આઈસસ્ટોક ચેમ્પિયનશીપ- 2024માં ટીમ ટાર્ગેટ ઇવેન્ટની સ્પર્ધામાં શ્રીનગરમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઐતિહાસિક ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું
/connect-gujarat/media/media_files/2024/11/13/JmKJ8KtcpAoTjqHYN4x7.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/12/2EQIN80FvD4C7xlJ6SBA.jpg)