SRKની ફિલ્મ 'જવાન'ને એક્શન તો '12th ફેલ'ને એડિટીંગ માટે મળ્યો એવોર્ડ, વાંચો ફિલ્મફેર એવોર્ડ્સના વિજેતાઓનું લિસ્ટ
સેલેબ્સ અને ચાહકો હંમેશા ફિલ્મફેર એવોર્ડ્સની રાહ જોતા હોય છે. આ વર્ષે 69મા ફિલ્મફેર એવોર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે