વડોદરા: સ્થાયી સમિતિના અધ્યક્ષ પહોંચ્યા મ.ન.પા.કચેરીના આકસ્મિક ચેકિંગમાં, અધિકારીએ કહ્યું કોનું કામ છે ભાઈ!
વડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ આજરોજ પાલિકા કચેરીની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા
વડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ આજરોજ પાલિકા કચેરીની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વરસાદી કાંસની સફાઈ બાબતે વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરે નોંધાવેલા વિરોધ બાદ મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ વરસાદી કાંસમાં ઉતર્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું