દેશ ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં ઈસ્લામિક સંગઠન પર કાર્યવાહી, PFIના અનેક કાર્યકરોની ધરપકડ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને EDએ મંગળવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. By Connect Gujarat Desk 27 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn