Twitter: હવે તમે ટ્વિટર પર 60 મિનિટના વીડિયો કરી શકશો અપલોડ, પણ આ શરત જાણો.!
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે તેના યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે એક નવું ફીચર ઉમેર્યું છે.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે તેના યુઝર્સના અનુભવને બહેતર બનાવવા માટે એક નવું ફીચર ઉમેર્યું છે.
યુઝર્સ સોમવારથી ફરી એકવાર ટ્વિટર બ્લુ સેવાને સબસ્ક્રાઈબ કરી શકશે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટ્વિટર બ્લુને સબસ્ક્રાઈબ કર્યા બાદ ઘણા પ્રીમિયમ ફીચર્સ ઉપલબ્ધ થશે. જો કે આ વખતે સબસ્ક્રિપ્શન ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.
ટ્વિટરે ફરી એકવાર ઓફિશિયલ એકાઉન્ટમાં ઓફિશિયલ લેબલ ઉમેરવાનું શરૂ કરી દીધું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં તેને ટ્રાયલ તરીકે લેબલ કરવામાં આવ્યું હતું
ટ્વિટર પર બ્લુ ટિક માટે દર મહિને $8 ચૂકવવાની જાહેરાત થઈ ત્યારથી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે ભારતમાં આ સેવા ક્યારે શરૂ થશે.