દુનિયા Google, Boeing અને Amazon ના CEO PM ને મળ્યા, સુંદર પિચાઈએ કહ્યું- ડિજિટલ ઈન્ડિયા માટે મોદીનું વિઝન સમય કરતાં આગળ..! પીએમ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે By Connect Gujarat 24 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn