તમારે તમારા હૃદયને સ્વસ્થ રાખવુ છે ? તો આ બીજને આહારમાં ચોક્કસપણે સામેલ કરો
કોળાના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ ઝીંક મેગ્નેશિયમ અને ફેટી એસિડ હોય છે જે ડાયાબિટીસ, અનિદ્રા સહિત હૃદય રોગમાં ફાયદાકારક છે. તેના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે. આ માટે કોળાના બીજને શેકીને નાસ્તામાં ખાઓ.
/connect-gujarat/media/post_banners/e09359f0d48343ba282e1406c1547f4836e682aef66037b5c91b2cd685365fa5.webp)
/connect-gujarat/media/post_banners/8195836ec271c5311773cfb067f392ac44e4c46b6bfd204b0817f47fb6963bb6.webp)