સુરતસુરત : સરકારી જાહેરાતોને અખબારમાં પ્રકાશિત કરવા રૂ. 2.70 લાખની લાંચ માંગનાર સહાયક માહિતી નિયામક-જુ.કલાર્ક ઝડપાયા 5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ રૂપિયા 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા. By Connect Gujarat 10 Dec 2022 19:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn