ગુજરાતપાટણ:રાધનપૂરના સુરકા ગામે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, MLA લવિંગજી ઠાકોર રહ્યા ઉપસ્થિત જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 02 May 2023 15:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn