/connect-gujarat/media/post_banners/c9cc1ea6fcee9a3ea29270b52e5ac92455bd5223502fff8385e62a35f6071300.jpg)
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો શ્રી કૃષ્ણ ભગવાનની હનુમાનજી મંદિર રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકીય આગેવાનો સહિત સમગ્ર વિસ્તારનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.સૂરકા ગામ ખાતે વર્ષોથી પડી રહેલ કામ આજે ગામ થકી પૂરું કરવામાં આવી રહ્યું છે.જેમાં હનુમાનજી અને રાધાક્રિષ્ન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે.3 દિવસના આ મહોત્સવમા રાજકીય આગેવાનો સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.