સ્પોર્ટ્સક્રિકેટર સંદીપ લામિછાને રેપ કેસમાં સરેન્ડર કરશે, નેપાળ પરત ફરવા તૈયાર.! નેપાલ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને બળાત્કાર કેસમાં આત્મસમર્પણ કરવા તૈયાર થઈ ગયા છે. તેના પર 17 વર્ષની સગીર છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ હતો. By Connect Gujarat 01 Oct 2022 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn