ભરૂચ અંકલેશ્વર : રૂ. 4.20 લાખના ભંગારના જથ્થા સાથે અંસાર માર્કેટ નજીકથી 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ જવાના સર્વિસ રોડ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા By Connect Gujarat Desk 12 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn