ગુજરાત સુરેન્દ્રનગર : સ્વિમિંગ પુલમાં વિવિધ યોગ આસનો કરી યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરતું ધ્રાંગધ્રાનું ક્લબ-7 સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ક્લબ-7ના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. By Connect Gujarat 21 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn