ભરૂચ અંકલેશ્વર: નગરપાલિકા દ્વારા સ્વરછતા હી સેવા અભિયાનનો પ્રારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગતમાં શારદા ભવન ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat Desk 17 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn