New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
નગરપાલિકા દ્વારા યોગ શિબિર યોજાય
સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજન
યોગવીરો જોડાયા
ન.પા.પ્રમુખ-ચીફ ઓફિસર રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જવાહર બાગ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહર બાગ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.જેમાં યોગ ટ્રેનર દ્વારા વિવિધ યોગાસન થકી યોગના ફાયદા અંગે માહિતી આપી હતી. સાથે જ સ્વરછતા અંગેના શપથ પણ લેવડાવામાં આવ્યા ગતા.યોગ શિબિરમાં પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,મુખ્ય અધિકારી કેશવ કોલડિયા અને નગર સેવકો તેમજ સી.આઈ.એસ.એફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories