ગુજરાતસાબરકાંઠા : બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકસાન, એક પશુનું મોત બે પશુને ઇજા બે તાલુકાના ત્રણ ગામમાં વાવાઝોડુ ત્રાટકતા આર્થિક નુકશાન થવા પામ્યું હતું તો પતરા ઉડતા એક પશુનું મોત બે પશુને ઇજા થવા પામી હતી અને અંધારપટ છવાયો હતો. By Connect Gujarat 24 Jun 2022 16:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn