સ્પોર્ટ્સ MIvsDC:- દિલ્હી સામે મુંબઈ 10 રને હાર્યું તિલક વર્માની ફિફ્ટી એળે ગઈ દિલ્હી તરફથી જેક ફ્રેઝર-મેગર્કે 27 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. તેણે ઈનિંગમાં 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. By Connect Gujarat Desk 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn