દુનિયા અમેરિકાથી ભારત આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનનું સ્વીડનમાં ઈમરજન્સી લેન્ડિંગ, 300 મુસાફરો હતા સવાર..! લગભગ 300 મુસાફરો સાથે એર ઈન્ડિયા નેવાર્કથી દિલ્હી ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાતા સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 22 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn