Google Chromeનું નવું ફીચર, તમારો 'પાસવર્ડ123' હશે તો જાતે ક્રોમ સુધારી દેશે, જાણો કેવી રીતે
જો તમે પણ 2025 માં સેટ કરેલા 'પાસવર્ડ123' જેવો પાસવર્ડ લઈને બેઠા છો, તો તમારા માટે એક મોટી અપડેટ છે. હકીકતમાં, ગૂગલે તેના I/O 2025 ઇવેન્ટમાં એક સુવિધાની જાહેરાત કરી છે