iPhone 13ની Amazon પર બમ્પર ઓફર, આટલી ઓછી કિંમતમાં થશે ડીલ
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 27 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે.
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 27 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે આ સેલ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે.
Apple આ મહિને 9 સપ્ટેમ્બરે વૈશ્વિક સ્તરે તેના સૌથી ફ્લેગશિપ iPhone મોડલ લાવી રહ્યું છે. એપલે તેની ગ્લોટાઇમ ઇવેન્ટની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
પ્રતીક્ષાનો હવે અંત આવવાનો છે. Apple 9 સપ્ટેમ્બરે તેની ફ્લેગશિપ iPhone 16 સિરીઝ લાવી રહ્યું છે. આ માટે ગ્લો ટાઈમ ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે.
રિલાયન્સ જિયોએ તેના વપરાશકર્તાઓ માટે નવી AI સંચાલિત સેવા JioPhonecall AI લોન્ચ કરી છે. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી.
iQOO તેના Z લાઇનઅપને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપની તેની સીરીઝમાં iQOO Z9 Turbo+ ના નામથી નવો ફોન લોન્ચ કરી શકે છે.
WhatsApp એ મેટાની મેસેજિંગ એપ્લિકેશન છે, જેનો લાખો લોકો ઉપયોગ કરે છે. કંપની તેના વપરાશકર્તાઓને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે નવી સુવિધાઓ અને અપડેટ્સ લાવતી રહે છે
ગૂગલની સૌથી મોટી મેડ બાય ગૂગલ ઇવેન્ટ જેમિનીના કારણે કંપની માટે શરમનું કારણ બની હતી. કંપનીના પાવરફુલ AI મોડલ જેમિનીના લાઈવ ડેમો દરમિયાન સમસ્યાઓ ઉભી થઈ હતી.