ટેકનોલોજીસેમસંગની અનપેક્ડ 2025 ઇવેન્ટની તારીખ જાહેર, જાણો ફોલ્ડેબલ ફોનમાં શું ખાસ હશે છેલ્લા કેટલાક સમયથી, ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સેમસંગ ટૂંક સમયમાં તેના નવા ફોલ્ડેબલ ઉપકરણો લોન્ચ કરી શકે છે By Connect Gujarat Desk 19 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીFridgeમાંથી લીક થઈ રહ્યું છે પાણી? તો તેને કેવી રીતે ઠીક કરવું જાણો અહીં જો તમે ક્યારેય તમારા રેફ્રિજરેટરમાંથી પાણી નીકળતું જોયું હોય, તો સાવચેત રહો. જો તમારા ફ્રિજમાંથી પાણી ટપકવા લાગે તો કેમ ટપકી રહ્યું છે અને તેને બંધ કરવા શું કરવું જોઈએ ચાલો જાણીએ By Connect Gujarat Desk 18 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીશું કોઈ બીજું તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે? તાત્કાલિક તપાસ કરો WhatsApp એ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. તેનો ઉપયોગ ખાનગી ચેટ, કોલ્સ અને મહત્વપૂર્ણ વાતચીત માટે થાય છે. કંપની યુઝર એન્ગેજમેન્ટ માટે અપડેટ્સ લાવતી રહે છે. By Connect Gujarat Desk 12 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીબેસ્ટ કૂલિંગ માટે કેટલી ઊંચાઈએ લગાવવું જોઈએ AC? જાણો અહીં શું તમારું નવું AC પણ રૂમને ઠંડુ કરી શકતું નથી? જો એમ હોય, તો તેની પાછળનું એક મોટું કારણ એ પણ હોઈ શકે છે કે તમારું AC યોગ્ય ઊંચાઈ પર લગાવવામાં આવ્યું નથી. By Connect Gujarat Desk 10 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીશું રસોડામાં AC લગાવી શકાય? આટલું જરૂરથી જાણી લેજો શું તમે તમારા રસોડામાં એસી લગાવવાનું વિચારી રહ્યા છો? તો આમ કરતા પહેલા તમારે આ સમાચાર વાંચવા જરુરી છે. ત્યારે જો રસોડામાં AC લગાવવું જોઈએ કે નહીં ચાલો જાણીએ By Connect Gujarat Desk 09 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીવોટ્સએપ કે એલોન મસ્કનું એક્સચેટ, જેમાં વધુ સુવિધાઓ છે? વોટ્સએપ અને એલોન મસ્કનું એક્સચેટ તેમના વપરાશકર્તાઓને એક જ જગ્યાએ બધી સેવાઓ આપી રહ્યા છે. પરંતુ આ બંનેમાંથી કયામાં વધુ સુવિધાઓ છે. By Connect Gujarat Desk 07 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાએલોન મસ્કનું ટેકનોલોજી ક્ષેત્રે મોટું પગલું, યુઝર્સ થયા તલપાપડ ‘XChat’ એ X પ્લેટફોર્મનું નવું ઇનબિલ્ટ ચેટ ફીચર છે, જે હાલમાં અમુક પેઈડ સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. આમાં યૂઝર્સને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન સાથે વેનિશિંગ મેસેજ મોકલવાનો દમદાર ઓપ્શન મળે છે. By Connect Gujarat Desk 06 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીએરટેલના આ પ્લાનમાં 22 થી વધુ ફ્રી OTT, જે Jio કરતા ફક્ત 10 રૂપિયા વધુ મોંઘા દેશની બીજી સૌથી મોટી ખાનગી ટેલિકોમ કંપની એરટેલ પણ સમયાંતરે Jio ની જેમ નવા રિચાર્જ પ્લાન રજૂ કરતી રહે છે. કંપનીએ બે નવા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે જેમાં તમને મફત OTT એપ્સનું સબ્સ્ક્રિપ્શન મળી રહ્યું છે. By Connect Gujarat Desk 05 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીદિવાલથી કેટલું દૂર હોવું જોઈએ Fridge ? 99% નથી જાણતા સાચો જવાબ શિયાળો હોય કે ઉનાળો, દરેક ઋતુમાં ફ્રિજની જરૂર પડે છે. જો ઘરમાં રાખેલા વિદ્યુત ઉપકરણોની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે, તો ઉપકરણો લાંબા સમય સુધી ચાલતા નથી. By Connect Gujarat Desk 04 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn