ટેકનોલોજીTRAIએ સ્પામ કોલ્સને રોકવા કંપનીઓ સામે ભર્યું મોટું પગલું વાસ્તવમાં હવે મોબાઇલ વપરાશકર્તાઓ સરળતાથી સ્પામ કોલ્સનો રિપોર્ટ કરી શકશે અને અનસોલિસિટેડ કોમર્શિયલ કોલ્સ (UCC) થી પણ છુટકારો મેળવી શકશે TRAI એ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માહિતી આપી. By Connect Gujarat Desk 18 Feb 2025 21:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn