અંકલેશ્વર: શહેરમાં આવેલ તુલસી સ્કવેરમાં થાઇ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, સ્પા સંચાલક- માલિક સામે ગુનો દાખલ
ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના કર્મચારીઓને બાતમી મળી હતી કે આંબોલી રોડ નજીક આવેલ તુલસી સ્ક્વેરમાં બીજા માળે કિવીન ફેબ ફેમિલી થાઈ સ્પા ચાલે છે
/connect-gujarat/media/media_files/2025/09/11/bahruch-spa-center-2025-09-11-18-02-25.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/11/spa-2025-09-11-15-33-18.jpg)