ભરૂચ:નગર સેવા સદનની થામ ગામ નજીક આવેલ ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોની માંગ
થામ ગામ પાસેથી નગર સેવા સદનની ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો
થામ ગામ પાસેથી નગર સેવા સદનની ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો
થામ ગામે રેલ્વે સ્ટેશન નજીકની વીજ વાયરોની લાઇનો તૂટી પડતાં નજીકથી પસાર થતા 4 જેટલા પશુઓને વીજ કરંટ લાગતા મોત થયું હતું.
તાલુકાના થામ ગામે વીજ વાયરો તૂટી પડતા 4 જેટલા પશુઓના મોત થયા હતા. જેના પગલે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.