ભરૂચ: બેરોજગારોનો વિડીયો વાયરલ થવા મામલે તંત્રનું સત્તાવાર નિવેદન
ભરૂચના અંકલેશ્વરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે
/connect-gujarat/media/media_library/ecd30c19cd59880ae4608add84fc36007b4d995d40bc35131963dc292942079d.jpg)
/connect-gujarat/media/media_files/T7ITGO2xG2PGYEwBaO0B.jpg)