ગુજરાતઅરવલ્લી: ટીંટોઇ ગામને તાલુકા મથક બનાવવા માટે ગ્રામજનોની માંગ, કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ ટીંટોઇ ગામને તાલુકા મથક બનાવવા માટે ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને સ્વીકારવા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat 11 Aug 2023 11:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn