દેશતિરુપતિના લાડુમાં પશુની ચરબી મળી, ભાજપે કહ્યું હિન્દુઓનું અપમાન TDPએ એવો આક્ષેપ કર્યો હતો કે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ લાડુમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે લેબમાં તેની પુષ્ટિ થઈ છે. By Connect Gujarat Desk 20 Sep 2024 12:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn