ગુજરાત અંકલેશ્વર: કોસમડી ગામના તળાવ નજીક કારમાં મેચ જોતા 3 યુવાન પર હુમલો અંકલેશ્વરના કોસમડી ગામ નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે નજીવા મુદ્દે નવ ઇસમોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ત્રણ વ્યક્તિઓ ઇજાઓ પહોંચાડી હતી.પોલીસે નવ પૈકી બે હુમલાખોરને ઝડપી પાડ્યા હતા By Connect Gujarat Desk 23 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn