શું તમે ભીડભાડવાળી જગ્યાઓથી કંટાળી ગયા છો? આ છે એક સુંદર હિલ સ્ટેશન
જો તમે તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી બ્રેક લઈને તમારા પ્રિયજનો સાથે થોડો નવરાશનો સમય પસાર કરવા માંગો છો, તો આંધ્ર પ્રદેશમાં એક હિલ સ્ટેશન છે, જે તમારા માટે એક પરફેક્ટ વેકેશન સ્પોટ સાબિત થઈ શકે છે.