આગ્રા ફરવા જાવ તો તાજમહાલ સિવાય આ સ્થળો પણ છે જોવાલાયક
વિશ્વના 7 અજુબાઓમાંના એક એવા તાજ મહેલની સુંદરતા જોવા માટે રોજ અસંખ્ય લોકો આવતા હોય છે. અહીની ગલીઓમાં એકથી એક અવનવી ખાવાની સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે.
વિશ્વના 7 અજુબાઓમાંના એક એવા તાજ મહેલની સુંદરતા જોવા માટે રોજ અસંખ્ય લોકો આવતા હોય છે. અહીની ગલીઓમાં એકથી એક અવનવી ખાવાની સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે.
શિયાળામાં કાશ્મીર જોવા જેવું છે આ શિયાળામાં હિમવર્ષાનો આનંદ માણવા માંગતા હો, અને સફર જવા માટેનો પ્લાન બનાવી રહ્યા હો તો તમે કાશ્મીરના 5 શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
ભારતમાં ફરવા માટે માટેના સ્થળો પર નજર નાખો છો તો કોઈપણ પ્રકારના ફરવા માટેના સ્થળોની કોઈ જ કમી નથી. જેમાં કાશ્મીર પણ એટલું જ સુંદર સ્થળ છે. જેમાં સોનમર્ગ પણ એક સુંદર જગ્યા છે
જો તમે ચોમાસામાં રાજસ્થાનની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે એક એવી જગ્યા લાવ્યા છીએ જ્યાં તમારે એકવાર મુલાકાત લેવી જ જોઈએ. આ સ્થળ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલું છે
ઉદયપુરનું કેલી ગામ તેની પરંપરાગત ઓર્ગેનિક ખેતી માટે જાણીતું છે. અહીં સ્થાનિક લોકો બીજને જાતે સાચવવાથી લઈને ઓર્ગેનિક ખેતી કરવા સુધી બધું જ કરે છે
જો તમે ચોમાસામાં વરસાદનો આનંદ માણવા માંગતા હો, તો રોડ ટ્રિપ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ લોકો ઘણીવાર રોડ ટ્રિપ માટે ક્યાં જવું તે વિશે વિચારતા રહે છે. તો ચાલો અમે તમને ચોમાસામાં રોડ ટ્રિપ્સ માટે ભારતના શ્રેષ્ઠ રૂટ જણાવીએ.
જો તમે ચોમાસા દરમિયાન મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અને એવી જગ્યા ઇચ્છતા હોવ જ્યાં પ્રકૃતિની સાથે શાંતિ, ઓછો ખર્ચ અને ઓછી ભીડ હોય, તો વર્કલા તમારા માટે યોગ્ય સ્થળ છે.
એપ્રિલ મહિનો એ સમય છે જ્યારે ઉનાળો શરૂ થાય છે. આ સમયે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પહેલાથી જ તીવ્ર ગરમી પડી રહી છે. આજકાલ મોટાભાગના લોકો ઠંડા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે.