ભરૂચભરૂચ : જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત... જિલ્લાના જંબુસર-અણખી માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. By Connect Gujarat 12 Aug 2023 12:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn