શ્રીનગરનું ટ્યૂલિપ ગાર્ડન 26 માર્ચથી ખુલી રહ્યું છે, જાણો તેનાથી સંબંધિત દરેક માહિતી, આ રીતે પ્લાન કરો તમારી ટ્રિપ
શ્રીનગર (કાશ્મીર)માં આવેલ એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન આ વર્ષે 26 માર્ચ 2024થી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. દર વર્ષે લાખો પ્રવાસીઓ આ બગીચાની સુંદરતાની પ્રશંસા કરવા અને ટ્યૂલિપ ફેસ્ટિવલનો ભાગ બનવા અહીં આવે છે.