ઇલોન મસ્કે કહ્યું- નવા X યુઝર્સે ટ્વિટ કરવા માટે ચૂકવવા પડશે પૈસા, જાણો તેની પાછળનું કારણ
સતત સમાચારોમાં રહેનાર એલોન મસ્ક અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તાજેતરમાં એક મોટા ફેરફારની જાહેરાત કરી છે.
સતત સમાચારોમાં રહેનાર એલોન મસ્ક અને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તાજેતરમાં એક મોટા ફેરફારની જાહેરાત કરી છે.
તબલાવાદક ઝાકિર હુસૈન અને વાંસળીવાદક રાકેશ ચૌરસિયા સહિત પાંચ ભારતીય સંગીતકારોને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મોટી ટેકનિકલ ખામી આવી છે, જેના કારણે ડિસેમ્બર 2014ની તારીખની પોસ્ટ, ફોટા અને હાઇપરલિંક ડીલીટ થઇ ગઈ છે.
ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની તાજેતરની સફળતા વિશે ટ્વિટ કર્યું છે.