સુરત સુરત : ડિવાઈડર સાથે બાઈક અથડાયા બાદ બ્રિજ પરથી નીચે પટકાયેલા બેમાંથી એકનું મોત, ચાર દિવસ પહેલા જ બંગાળથી સુરત આવ્યા હતા સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા. By Connect Gujarat 17 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn