ભરૂચ અંકલેશ્વર: જી.આઈ.ડી.સી.ની. જેન્ટીવા કંપનીમાં એ.સી. ફીટીંગ કરતા બે કામદારો નીચે પટકાયા, સારવાર અર્થે ખસેડાયા જેન્ટીવા કંપનીમાં એ.સી. ફીટીંગ કરતા પેનલ સીલીંગ તૂટી પડતા નીચે પડી ગયેલ બે કામદારોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat 06 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn