અમદાવાદ અમદાવાદ : નવદંપતીના પરિવારને ફોટોગ્રાફરે આપી અનોખી ભેટ, થિયેટર બુક કરાવી સ્ક્રીન પર બતાવ્યો લગ્નપ્રસંગ. એક પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયા બાદ લગ્નના ફોટોગ્રાફરે પ્રથમ માસિક એનિવર્સરી નિમિત્તે નવદંપતીના પરિવારને અનોખી સરપ્રાઈઝ આપી હતી. By Connect Gujarat 24 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn