ગુજરાતદક્ષિણ ગુજરાતમાં માવઠું, ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ભરૂચ અને અંકલેશ્વરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો બાદ વરસાદની એન્ટ્રી થઇ હતી. વરસાદના પગલે રસ્તાઓની સાથે શહેરીજનો પણ ભીંજાય ગયાં હતાં By Connect Gujarat 18 Nov 2021 15:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn