અમરેલી : પાલિકાના ભુતપૂર્વ નામાંકિત પ્રમુખોની પ્રતિમાઓના અનાવરણ સહિત વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા
સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા પાલિકાના ભૂતપૂર્વ નામાંકિત પ્રમુખોની પ્રતિમાઓના અનાવરણ સહિત વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/post_banners/54ce360dc3922ad1948947538158408e99391b70e7026d15ebee095b5c9492ae.webp)
/connect-gujarat/media/post_banners/f884377477c531ef47e66943df04ef16fa13f6239a6ad8851991a81fd03621fb.jpg)