ઉત્તરાખંડના ઋષિકેશમાં AIIMSની હેલી એમ્બ્યુલન્સ સર્વિસનું હેલિકોપ્ટર કેદારનાથમાં ક્રેશ થયું હતું જેમાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું.
ઋષિકેશની હેલી એમ્બ્યુલન્સ સેવાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટું નુકસાન થયું નથી
/connect-gujarat/media/media_files/2025/06/15/0SP31D6bC8A1xkVCdqrP.png)