દેશપહાડી રાજ્યોની સાથે મેદાની વિસ્તારો પણ ઠંડીની લપેટમાં, આગામી દિવસોમાં પણ આવુ જ રહેશે હવામાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સાથે સાથે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડી પડી રહી છે. By Connect Gujarat 27 Dec 2022 13:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn