ભરૂચ ભરૂચ: સ્કૂલ વેન ચાલકોની હડતાળના પગલે વાલીઓને મુશ્કેલી, કલેકટરને રજુઆત ભરૂચમાં આજરોજ સ્કૂલ વેન ચાલકોની હડતાલના પગલે વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે સ્કૂલ વેન ચાલકોએ કલેકટર તેમજ ધારાસભ્યને રજૂઆત કરી હતી. By Connect Gujarat Desk 18 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn