ગુજરાત અરવલ્લી: મોડાસા-માલપુર સહિતના પંથકમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. મંગળવારની મોડી રાત્રી દરમિયાન વરસાદ ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો હતો. By Connect Gujarat 12 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn