દુનિયાઅમેરિકામાં વાવાઝોડું 'હેનરિએટ' ફરી શક્તિશાળી બન્યું, જાણો તે કેટલી ગતિએ આગળ વધી રહ્યું છે? હેનરિએટ વાવાઝોડું બાજા કેલિફોર્નિયાના કિનારાથી પશ્ચિમ-દક્ષિણ દિશામાં લગભગ 425 કિલોમીટર દૂર છે અને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. By Connect Gujarat Desk 10 Aug 2025 15:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn