ગુજરાતજુનાગઢ : કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલાં પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો By Connect Gujarat 16 Jun 2024 15:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn