ગુજરાતરાજ્યમાં ચાંદીપુરા વાયરસથી ફફડાટ, આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું... ચાંદીપુરા વાયરસના ઉપદ્રવથી આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. નિષ્ણાંતોના મતે આ વાયરસ માદા ફલેબોટોમાઇન ફલાય દ્વારા ફેલાય છે, અને તેઓ ચાંદીપુરાને RNA વાયરસ માને છે By Connect Gujarat 17 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn